STORYMIRROR

Deep Bhingradiya

Inspirational

3  

Deep Bhingradiya

Inspirational

રોગ

રોગ

1 min
49

આતો કેવો રોગ આવ્યો, 

જેને "કોરોના" નામથી ઓળખાયો

મનુષ્યને તેને પોતાના કર્તવ્ય લગાવ્યો, 

અને પિતા-પુત્રનો સંબંધ સમજાવ્યો,


પરિવાર ભાવનાનો સંદેશ લાવ્યો, 

અને મિત્ર- મિત્રનો ભેદ સમજાવ્યો,

ભૂલચૂક સ્વીકારવાનો અવસર આવ્યો, 

જેને "કોરોના" નામથી સમજાવ્યો,


કુદરતનો સંદેશો લાવ્યો, 

મનુષ્યોને સાચો માર્ગ બતાવ્યો,

તેને પોતાના કર્તવ્યે લગાવ્યો.

આતો કેવો રોગ આવ્યો, 

જેને "કોરોના" નામથી ઓળખાયો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational