પુષ્પ
પુષ્પ
જન્મતિથિ કે પૂણ્યતિથિએ યાદ કરી તું જેને તેને પુષ્પ ધરે છે,
બાકીના દિવસોમાં એને યાદ કરે છે? મન મારું એ પ્રશ્ન કરે છે!