STORYMIRROR

Prakruti Shah 'Preet'

Classics

3  

Prakruti Shah 'Preet'

Classics

પુરુષ

પુરુષ

1 min
604

જવાબદારી નિભાવી એણે કુંટુંબ કાજ,

દોડ્યો એ સવારથી લઇને સાંજ;


બાળકોના ભણતર અને શોખને પોષવા,

 કર્યા એણે ઉજાગરા રાતોરાત.


માં-બાપ નું ઋણ ચૂકવવા ઝઝૂમ્યો એ,

પત્ની ને ખુશ રાખવા જીવનભર દોડ્યો એ;


આ બધી જંજાળમાં પોતાનાં શોખને આપી તિલાંજલિ,

જિંદગીની સમતુલા જાળવનારા એ પુરુષ ને "પ્રીત" ની કાવ્યાજંલી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics