Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

પુરુષ જીવનનો આધારસ્તંભ

પુરુષ જીવનનો આધારસ્તંભ

1 min
122


રાત દિન કામ પાછળ દોડે,

પરિવાર માટે સતત એ દોડે,

પુરુષ જીવનનો મોટો આધારસ્તંભ !


ખાન પાન ભૂલી જઈને દોડે,

સૌના સ્નેહ માટે એ હંમેશા દોડે,

પુરુષ જીવનનો મોટો આધારસ્તંભ !


તહેવાર હોય કે પ્રસંગ મોટા,

કામની ચિંતામાં રોજ દોડે,

પુરુષ જીવનનો મોટો આધારસ્તંભ !


ઘર આખાની જવાબદારી સંભાળી,

તોય ખુશીની લહેરમાં એ દોડે,

પુરુષ જીવનનો મોટો આધારસ્તંભ !


થાકે નહીં એ કામ ભલે ઝાઝા,

ચિંતા કેરી લકીર ન દિસે,

પુરુષ જીવનનો મોટો આધારસ્તંભ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational