પથ્થર
પથ્થર
લ્યો.
પથ્થર પણ
સાપેક્ષ !
એના પર માથું
ટેકવો,
તો અાધાર મળે,
પણ ટકરાવો,
તો મળે ઈજા !
લ્યો.
પથ્થર પણ
સાપેક્ષ !
એના પર માથું
ટેકવો,
તો અાધાર મળે,
પણ ટકરાવો,
તો મળે ઈજા !