પ્રેમનો પ્રેમ
પ્રેમનો પ્રેમ


તમે સારા છો
તમે મારા છો
મારી નદીના કિનારા છો
આંખ ખોલું તો તમે જાવ છો
બન્ધ કરૂ તો આવો છો
સમજાતુ નથી
કેવી રમત રમાડો છો
જરૂરતથી વધારે
તમે મને આપો છો
લેવૂ જરૂરી નથી
એવૂ શિખવાડો છો
તમે સારા છો
તમે મારા છો
મારી નદીના કિનારા છો