STORYMIRROR

Sapna Aakash

Romance

2  

Sapna Aakash

Romance

પ્રેમ

પ્રેમ

1 min
27

પ્રેમનું સપનું મેં જોયું ને,

તે સપનામાં મેંતમને જોયા,


લાગ્યું હવે હથેળીમાં,

રેખાની દિશા દોડવા લાગી,


જોયું ઉંચી નજરે દેખાયા તમે,

શરમ ભરેલી નજરોએ,


પ્રેમમાં મળ્યા તમે,

સપનાનું આકાશ.


Rate this content
Log in

More gujarati poem from Sapna Aakash

Similar gujarati poem from Romance