STORYMIRROR

Harshad Molishree

Romance

2  

Harshad Molishree

Romance

પ્રેમ શુ છે ?....

પ્રેમ શુ છે ?....

1 min
14.5K



પ્રેમ શું છે....

પ્રેમ એક એહસાસ છે,

દિલ ના સંગીત ને મળે તે સાજ છે...

બે કિનારા ને એક કરે.. તે દરિયો છે..

બે જીવ ને જોડે તે જરીયો છે..


પ્રેમ શું છે...

પ્રેમ બે દિલો ની વાર્તા છે...

જીવન મરણ ની ગાથા છે...

દર જન્મ સાથ નિભાવનો વચન છે...

હર વચન માં છુપાવેલ પ્રેમ.. એ પ્રેમ છે

પ્રેમ તપતા ઉનાળા માં મળનાર છાયા છે...

પ્રેમ તરસ્યા ને મળેલ પાણી છે...

પ્રેમ તરસ મિટાવનાર અમૃત છે...


પ્રેમ શું છે...

પ્રેમ એક કહેવત છે..

કોઈ ને ગમે તો કોઈ ને ન ગમે એ વાત છે...

ના કરનાર પણ જીવન માં કરે એક વાર પ્રેમ...

પ્રેમ એ રિવાજ છે જે ના જાત....

જોવે બસ મન નો આ સાથ છે....


પ્રેમ પ્યાસ છે...

મન ની હુંકાર છે...

વિચોરોનો દરિયો છે...

હેત અને વહાલ છે...

પ્રેમ ના કાગજી હોય પ્રેમ માં ના તાજગી હોય...

જો પ્રેમ માં સચ્ચાઈ હોય તો એ પ્રેમ મન નો માલિક હોય...


Rate this content
Log in

More gujarati poem from Harshad Molishree

Similar gujarati poem from Romance