પ્રેમ આપો
પ્રેમ આપો
આવ્યો છું કઈક અલગ કરવામાં ને મને પ્રેમ આપો,
આવ્યો છું કઈક પામવા ને મને પળ આપો,
આવ્યો છું કઈક રાખવા રે મને વિશ્વાસ આપો,
આવ્યો છું કઈક મેળવવા રે મને મન માં આપો,
આવ્યો છું કઈક જોડવા રે મને બંધન આપો,
આવ્યો છું કઈક ઓળખવા રે મને પરિચય આપો,
આવ્યો છું કઈક તારવા રે મને તક આપો,
આવ્યો છું કઈક માણવા રે મને મોજ આપો,
આવ્યો છું કઈક જોવા રે મને દ્ર્શ્ય આપો,
આવ્યો છું કઈક સિદ્ધ કરવા રે મને લક્ષ્ય આપો.

