STORYMIRROR

Akha Chhapa

Classics

0  

Akha Chhapa

Classics

પંચ

પંચ

1 min
121


ક નહીં તાં બીજું કશું,

જાણું નૈં શું વાસો વસું;

પંચ નહીં ત્યાં કેની શાખ્ય,

વણ રસના અચવ્યો રસ ચાખ્ય;

અખા સમજે તો સમજી જુવે,

બાપના બાપને ઘેલાં રૂવે.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Classics