STORYMIRROR

Khvab Ji

Inspirational

3  

Khvab Ji

Inspirational

પડછાયા

પડછાયા

1 min
13.4K


લંબાતા પડછાયાઓ ને 

સાંજ દિલાસો અાપે છે - 

તમે ભલે

રંગહીન છો!

પણ તમે જેના છો,

એ લોકો તો ફરવા  

નીકળ્યા છે 

રંગીન કપડાં  

પહેરી ને...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational