STORYMIRROR

EVA PATEL

Fantasy

2  

EVA PATEL

Fantasy

પાનખર છું !

પાનખર છું !

1 min
222

હું રોજ ખીલું, રોજ મુરઝાઉં.

વસંતે ખીલું, પાનખરમાં ખરુ,

અષાઢમાં ભીની, વૈશાખમાં ગરમ

ઋતુ છું હું.

ઠંડી ગરમી તોય જીવતી ઋતુ છું હું.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from EVA PATEL

Similar gujarati poem from Fantasy