STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Romance Fantasy

3  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Romance Fantasy

નથણી

નથણી

1 min
464

કાનુડો ચોર

રાધાજીની નથણી

ને શોધે લોક,


નાની નથણી

મુખ પર સોહાય

ઘાયલ દિલ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance