STORYMIRROR

Gaurang Varma

Inspirational

3  

Gaurang Varma

Inspirational

નસીબની કુંડળી

નસીબની કુંડળી

1 min
498

નસીબની કુંડળીમાં બાર બાર ખાના હતા,

રાહુ અને કેતુ મારી સાથે હતા,

બીજા બધા તમે ક્યાં હતા,


શુક્ર થકી વૈભવ વિલાસની ઘેલછાં હતી અને ચંદ્ર થકી શીતળતા હતી,


સામે જોવો તો શનિ મંગલની ભારે દશા હતી,

બસ એકજ સૂર્ય પિતા તુલ્ય સમજાવશે મને,

અને "ગુરુ" એ કીધું, કર્મ કરતો જા...


અને બાકી રહેલા ખાલી ખાના ભરતો જા..

ભતૂકાળથી વર્તમાન અને વર્તમાનથી ભવિષ્ય તરફ ડગ માંડતો જા..


આગળ વધતો જા અને બધા ખાલી ખાના ભરતો જા..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational