આષ
આષ
1 min
436
રાત પુરી થવાની આ વાત છે,
એક સુંદર સવારની વાત છે ,
તારા પ્રેમને પામવા,
સમયને થંભાવી રાખ્યો છે,
ભટકતા કદમોને તારી તલાશ છે,
નયન ને તારી રાહ છે,
જીવન ભરની મારી આશ છે,
આ એક સુંદર સવારની વાત છે,
પડછાયામાં શોધું છે તારા અસ્તિત્વ ને,
આ તો કેવી વાત છે !
જીવન ચક્રની માયાજાળમાં,
અટવાયો છું પામવા તને,
"ગુરુ" વિચારે છે, તું અને માત્ર તુંજ,
મારી જીવનભરની આશ છે.