STORYMIRROR

Vibhuti Desai

Tragedy

2  

Vibhuti Desai

Tragedy

નનામી

નનામી

1 min
29

ફેરવતા દીકરો ખભે બેસાડી,

આજે કાંધ આપી લઈ જતા પિતા.


અબોલ બની જોઈ રહી માવડી,

નનામી ઓઝલ થતાં ભાાંગી પડી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy