STORYMIRROR

Navin Modi

Romance Tragedy Fantasy

3  

Navin Modi

Romance Tragedy Fantasy

મૃગ તૃષ્ણા

મૃગ તૃષ્ણા

1 min
44

તમારે તો સૂણવા નહીં, તો ય હું ગાયા કરૂં,

તમારા માટે જ ગીત, કેવી આ મારી પ્રિત !


તમારે વાંચવા નહીં, તો ય હું લખ્યા કરૂં,

તમારા નામે જ સંદેશ, મારો કેવો આ અંદેશ !


તમારે તો જોવા નહીં, તો ય હું દોર્યા કરૂં,

તમારા મોહક ચિત્ર, આ તે કેવું વિચિત્ર !


Rate this content
Log in

Similar gujarati poem from Romance