મંદિર
મંદિર
મંદિરનું
દરેક પગથિયું
પ્રભુ-મૂર્તિની
નજીક
લઈ જાય છે,
કાશ! વર્ષનું
અા ૧૮મું
પગથિયું મને
લઈ જાય
તમારી
નજીક...
મંદિરનું
દરેક પગથિયું
પ્રભુ-મૂર્તિની
નજીક
લઈ જાય છે,
કાશ! વર્ષનું
અા ૧૮મું
પગથિયું મને
લઈ જાય
તમારી
નજીક...