Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran Chaudhary

Inspirational

4  

Kiran Chaudhary

Inspirational

મહાનજાત્રા

મહાનજાત્રા

1 min
378


વૃક્ષની છે છોડથી વટવૃક્ષ બનવાની યાત્રા,

કણમાંથી મણ પેદા કરવાની મહાનજાત્રા.


સિક્કાથી નોટ કમાવવા માટેની આ પ્રક્રિયા,

સ્વાસ્થ્યવર્ધક નિઃશુલ્ક સૌ માટેની ક્રિયા.


અમૂલ્ય છે એના માનવ પરના ઉપકાર,

કરો ન છેદન, વધુ વાવી કરો સ્વીકાર.


કરો તરુઓનું રોપણને, હંમેશા સંવર્ધન,

થાય ન તેનું છેદન,માટે કરો મનોમંથન.


વૃક્ષ કેરા અસંખ્યને નોખા છે ફાયદા,

તેના જતન માટે ન હોય કોઈ વાયદા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational