STORYMIRROR

Raj mevada

Romance

3  

Raj mevada

Romance

મારી સવાર

મારી સવાર

1 min
204

એક તાજગી ભરેલી સવાર,

બસ યાદ આવે તું વારંવાર,


જ્યારે જોવું છું ઊગેલા સૂરજને,

યાદ આવે છે તારી દરેક ઝલક મને,


જ્યારે સ્પર્શ કરુ છું શીતળ જળને,

યાદ કરી ને નિરાશ થઈ જાઉં તારી દરેક પળને,


ફૂલોની મધુર સુગંધ ફેલાઈ રહી છે આકાશમાં,

તું છવાઈ જાય છે મારા જીવનમાં,


જ્યારે ચ્હા જોયો પ્યાલામાં,

ખોવાઇ ગ્યો તારા ખ્યાલોમાં,


એ જિંદગી આ કોઈ ગેઇમ તો નથી ને,

મને થયેલા પ્રેમનો કોઈ આ વહેમ તો નથી ને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance