Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Raj mevada

Others

2  

Raj mevada

Others

મિત્રો

મિત્રો

1 min
109


એ ભગવાન તેં આપ્યાં ખૂબ સરસ મિત્રો,

એક થી એક ચડિયાતા છે આ પાત્રો


તેં બધાં મિત્રો ને મારી જિંદગીમાં નાખ્યા,

સાલા બધાં સિંહ ની ઓલાદ પાક્યા


એ ભલે ને મારી મજાક ઉડાવે,

બીજા ઉડાવે તો મા નું ધાવણ યાદ કરાવે,


મિત્રો ઉપર લખું તો શબ્દ ખૂટે,

મારુ દુ:ખ પી જાય એક જ ગુન્ટએ


શબ્દ નથી એટલે પેન પણ શરમાય જાય છે,

લખવા બેસું એટલે કાગળ પણ કરમાય જાય છે,


મારુ આ લખાણ અમને સમર્પિત છે,

મારી આખી જિંદગી અમને અર્પિત છે.


Rate this content
Log in