મારી લાડકી
મારી લાડકી

1 min

839
જયારે એ બાંધે છે રાખડી,
ત્યારે બોલે છે ગુલાબની પાંખડી,
તું પ્રેમ આપજે એને જિંદગી આખી,
તું સાચવજે એને દુનિયાની નજરથી દૂર રાખી,
ના સમજતો એને કોઈ પારકી,
એ છે તારી બહેન લાડકી !