માફી
માફી
એનું કાળજું ફાટી જવું,
છતાં મારું સતત બોલવું,
આંખોનાં અનરાધાર સામે,
મારું સતત લાલ આંખે જોવું,
આ હરકતની ‘માફી’ નથી કોઈ,
એની જીવાદોરી સતત ટૂંકી કરતાં જવું !
એનું કાળજું ફાટી જવું,
છતાં મારું સતત બોલવું,
આંખોનાં અનરાધાર સામે,
મારું સતત લાલ આંખે જોવું,
આ હરકતની ‘માફી’ નથી કોઈ,
એની જીવાદોરી સતત ટૂંકી કરતાં જવું !