STORYMIRROR

Bhanu Shah

Inspirational

3  

Bhanu Shah

Inspirational

માનવ મંદિર

માનવ મંદિર

1 min
120

ઈશ્વર રૂપે 

ડોક્ટર, દવાખાનું 

જાણે મંદિર.


 ડોક્ટર દેવ,

 નર્સ દેવિકા,

 દવાખાનું મંદિર,

  તારાં પ્રતાપે,

  સાજા નરવાં.


 

 સર્જનહાર,

 ડોક્ટર રૂપે,

બિરાજે દવાખાને,

તું જ ઈશ્વર,

પાલનહાર.


 

તું

દેવ,

બાળુડાં,

અમે તારાં,

ડોક્ટર રૂપે,

સેવક અમારો,

દવાખાનું મંદિર,

શ્રદ્ધા રાખીને આવીએ,

તારામાં વિશ્વાસ રાખીએ.

સાક્ષાત્ ભગવાન અમારો.

પાલનહાર ને તારણહાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational