Bhanu Shah

Children Stories

3  

Bhanu Shah

Children Stories

અમારાં સપનાં

અમારાં સપનાં

1 min
172


ફુલડાં અમે,

ગુલસનની શોભા,

ખીલવાં દ્યો'ને.


નાજુક કળી,

કચડો નહીં એમ,

 ખીલવા તો દ્યો'ને.


નાનાં ભૂલકાં,

ભણવાનો આ ભાર,

કેમ ઉપડે !


ઓ પતંગિયાં, તમારાં રંગો,

રંગીને ઊડવું છે. બાગ બાગમાં,

મિત્રો બનીને, ઉડવા દ્યો'ને


આ વરસતાં, વરસાદમાં,

કાગળ કેરી હોડી, તરાવવી છે.

હું બાળ નાનો, મને રમવા દ્યોન.


Rate this content
Log in