Bhanu Shah

Classics

3  

Bhanu Shah

Classics

ધોળી ધારાની કરજદાર.

ધોળી ધારાની કરજદાર.

1 min
172


લગ્ન પહેલાં

ધોળી ધારાની,  

કરજદાર.

તું જન્મદાત્રી મારી,

કેમ કરીને ?

ૠણ ચુકવું


લગ્ન પછી

કરિયાવર

ને કન્યાદાન.

બાથ ભરી રોઈને,

વળાવી માં તેં,

ભુલાય કેમ


Rate this content
Log in

Similar gujarati poem from Classics