લોહીનાં સંબંધ
લોહીનાં સંબંધ


એ હર એક ઘરડી સ્ત્રીમાં મને એક મા દેખાય,
એ હર એક ઘરડા પુરુષમાં મને એક પપ્પા દેખાય,
એમને પણ મારામાં એક એમનું બાળક દેખાતું.
એમના અને મારા લાગણીના શબ્દો તો એક જ હતા,
ફર્ક એટલો જ હતો કે એ મા અને પપ્પા સાથે મારે લોહીનાં સંબંધ નહોતા.