STORYMIRROR

Nupur Oza

Inspirational

3  

Nupur Oza

Inspirational

કંકોતરી માં નામ

કંકોતરી માં નામ

1 min
365

કંકોતરીમાં નામ નહી હોય બન્નેનું સાથે તો પણ ચાલશે,

કોઈ મેરેજ સર્ટિફિકેટ પર પ્રમાણ નહીં હોય, સાથે રહેવાનું તો પણ ચાલશે.


આપણે તો પ્રેમ કરવો એવો કે હ્રદયમાં નામ હોય ફક્ત એકબીજાનું,

ને આંખ બંધ થતાં જ એકબીજાની સમક્ષ હોય આપણે.


આપણે ક્યાં કોઈ કાગળનાં સંબંધ સાથે લેવા દેવા,

આપણે તો ફક્ત હૃદયનાં ધબકારાથી જ બંધાયેલા.


કાગળ પર સહી કરતા જ કાગળ પરના સંબંધ પૂરાં થાય,

આપણા તો‌ હૃદયનાં ધબકારા સાથેનાં સંબંધ..

અહીંયા તો બન્નેનાં ધબકારાઓ સાથે જ બંધ થવાનાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational