STORYMIRROR

Zala Rami

Inspirational

4  

Zala Rami

Inspirational

લેખક

લેખક

1 min
212

કોટી કોટી નમન,

મારા લેખકોને કોટી કોટી નમન,


ઈશ્વરના સંદેશ ધરા પર આપ્યા,

શાનમાં જેણે લોકોને સમજાવ્યા,

એવા મારા લેખકોને કોટી કોટી નમન.


કંચન ને કથીરના ફરક સમજાવ્યા,

મહેનતના સંદેશા જેણે આપ્યા,

એવા મારા લેખકોને કોટી કોટી નમન.


જીવતા યાદ કરે સૌ કોઈ જનતા,

મર્યા પછી અમર હોય,

એવા મારા લેખકોને કોટી કોટી નમન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational