STORYMIRROR

Bhargavraj Mor

Drama

3  

Bhargavraj Mor

Drama

લાગણીઓ

લાગણીઓ

1 min
516

જીવન કેરૂ અમૂલ્ય અંગ છે, લાગણીઓ,


શું કહેવું, શું ન કહેવું તે શીખવાડે છે,.

લાગણીઓ,.

કોઈ દુભાવે છે, તો કોઈ અપનાવે છે...

છતાય ટકી રહે છે...

લાગણીઓ,..

કોઈ સાથે વ્યકત કરવી પડે છે, તો કોઈ

સમજી જાય છે,..

લાગણીઓ,..


ન કોઈ આકાર છે, કે ન કોઈ ધાતુની બનેલી છે.

તો પણ લોકો તોડી જાય છે,

લાગણીઓ,.

બસ જીવનનું અમૂલ્ય અંગ છે, લાગણીઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama