STORYMIRROR

Lady Gibran

Inspirational

4  

Lady Gibran

Inspirational

લાગણી

લાગણી

1 min
477

લાગણીઓ ત્યારે જ ખરી,

કે જ્યારે એકધારી!! 


વધઘટ થતી લાગણીઓ બહુ ભારી હોય,

ને એનો બોજ પણ બહુ,


માટે કોઈ તમારી સાથે મન ફાવે ત્યારે વાત કરે તો સમજી લેવાનું કે,


આજે લાગણીનું મોજું ઉમટ્યુ છે ને કાલે ચોક્કસ ઓટ નો વારો...

અને આપણે?


હતા ત્યાંના ત્યાં જ ફક્ત થોડી રેત આપણા પગ તળેથી સરકાઈ ને એ લઈ જશે,


આપણે હજુ થોડું અંદર ઊતરી જઈશું,

માટે લાગણીનાં આવા મોજાઓથી ચેતજો મારા વહાલા...!


Rate this content
Log in

More gujarati poem from Lady Gibran

Similar gujarati poem from Inspirational