Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

મારા રામ તમે !

મારા રામ તમે !

1 min
37


મારા શબ્દોને સ્વીકારો મારા રામ તમે !

એના અર્થોને આવકારો મારા રામ તમે !


છું શરણાગત સર્વેશ્વર સદાય સ્નેહથી,

મારાં પાતકોને નિવારો મારા રામ તમે!


પ્રગટી પ્રેમલક્ષણા પૂરબહારે પરમેશજી,

તોડો કર્મતણો એ ધારો મારા રામ તમે !


અનરાધાર અબ્ધિ અક્ષે અવિનાશી હો,

અંતર આગને હવે ઠારો મારા રામ તમે !


ઉર અભિલાષા અંતરયામી અધિકને,

સંમુખ દર્શન દેવા પધારો મારા રામ તમે!



Rate this content
Log in