Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vansh prajapati

Romance Fantasy Others

4.0  

Vansh prajapati

Romance Fantasy Others

ક્યાં રહે છે તું

ક્યાં રહે છે તું

1 min
318


ક્યાં રહે છે તું સપના રૂપી આવે છે તું .. ને મનમાં પ્રશ્નો મૂકે તું..

હવે તો મનમાં છલકે છે તું..કે જાણે. એમાં વહી જાઉં છું હું ...


મને ક્યાં યાદ રહે છે શું ?..પણ આંખો તારી ના ભૂલું હું...

તારા સપના સાથે વહેલો ઊઠી જાય છું હું...પણ રોજ પરીક્ષા લે છે તું..


રોજ વહ્યા કરતો હું... ક્યારે સમાતો ગયો તારામાં એવું છું ?..

ક્યાં રહે છે તું ?...હું જાણું છું ના દૂર નથી તું પણ મળવું આસાન નથી,


રોજ નારાજ રહું છું હું..પણ તને જોતા મલકી લઉં છું હું...

રોજ તને જાણવા માંગુ છું હું...પણ ના તારું નામ જાણું છું હું..


રોજ બધાથી નજરો છૂપાઈને જોઉં છું હું..પણ તને ખબર છે કોણ છું હું..

મારી જેમ તારો પણ ગુલાબી પ્રેમ તારી દરેક વસ્તુમાં જોઉં છું હું...તું ક્યાં જાણે એ બધું શું..

ગુલાબી રંગોથી ભરેલી રહેતી તું.. ક્યાં જાણે ગુલાબી પ્રિય છે તું..


રોજ મને જાણે છે તું ...પણ એ નહીં કે પહેલા દિવસથી જાણું છું હું..

શું આજ હશે તારી ને મારી કહાની ? કોણ છે તું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance