STORYMIRROR

JagdishChadra Trivedi

Abstract Drama Tragedy

3.3  

JagdishChadra Trivedi

Abstract Drama Tragedy

કવિતા- આંખે અંધારાં

કવિતા- આંખે અંધારાં

1 min
14.7K


આંખે અંધારાં મારાં વ્હાલાં ફાંફા ને ફેરાં ઠાલાં ઠાલાં!
આંગળીએ ટહુકોને કુહૂ
ચીતરીએ કાગળમાં શું શું?
પાંખોને પગલાંની સ્થિતિ
પીડાની સરખી આપવીતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract