STORYMIRROR

JagdishChadra Trivedi

Others

2  

JagdishChadra Trivedi

Others

ભોગવેલા ભેખ

ભોગવેલા ભેખ

1 min
13.7K


વારતા તારીને મારી એક છે,

પ્રછન્ન છેને છેક ફેંકાફેંક છે.


ચીસ છે કે ડૂસકું યા દર્દની,

નીકળેલી એક અમથી ગહેક છે.


આ પંક્તિ લખવાની ધાંધલમાં ઘણાં,

આંગળીએ ભોગવેલા ભેખ છે !


Rate this content
Log in