STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Inspirational

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Inspirational

કુદરતી કામણ

કુદરતી કામણ

1 min
320

કોયલની કુંજમાં ને વગડાની શાનમાં,

કેવી અદભૂત કારીગરી છે વનમાં !


પહાડો ને ખીણમાં સુંદરતા અદ્ભૂત ! 

વર્ણી ન શકાય કામણ કોઈ શબ્દોમાં ! 


પંખીનો ટહુકો કે ગાયનાં ભાંભરડા:

અનય ભાષા સંસાર જગતમાં !


નદી, સરોવર, પરોણો અમીના, 

જોઈ સુંદરતા અતિય વ્યવહારમાં,


વર્ષાની ધારાને માટીની સોડમ,

અજોડ છે મિલન આ જગતમાં !


સર્જનહાર અલૌકિક "રાહી" પ્રકૃતિ તણો, 

કુદરતી કામણ સમાયના નયનમાં !


અનય = અસાધારણ, 

પરોણો = મહેમાન,

અમી(ના) = અમૃત, 

અતિય = અસાધારણ


Rate this content
Log in

Similar gujarati poem from Romance