STORYMIRROR

Nisha Patel

Inspirational

3  

Nisha Patel

Inspirational

ક્ષિતિજ ભણી ઉડાન

ક્ષિતિજ ભણી ઉડાન

1 min
188

દૂર દૂર સુધી છેઆપણી વચ્ચે આ દરિયો, 

ને દરિયાનું પાણી ખારું, 

ના દેખાય દૂર સુધી કાંઈ,

છે માત્ર એક આશની કિરણનું વહાણ ! 


ઊડવું મારે આકાશ મહીં !

શાને ખેંચે આ દરિયો, 

ઊંડેઊંડે પાતાળ મહીં ?

જાઉં મારે પેલે પાર, 


પાંખ મારા અરમાન ભર્યા,

બોલાવે કોઈ મને પેલે પાર ક્ષિતિજની,

ઉડું પાંખો હળવી કરી, 

દેખાય ઉજાસ ક્ષિતિજ ભણી ! 


રહેવું ના ક્ષણ પણ આ પાળીએ હવે,

સાદ દેત્યાં કોઈ મને ક્ષિતિજ ભણી ! 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational