STORYMIRROR

Akha Chhapa

Classics

0  

Akha Chhapa

Classics

કર્મ

કર્મ

1 min
337


સાચું સાધન શુદ્ધ વિચાર,

જે હું મારાને કાઢે પાર;

એ મૂકી અન્ય સાધન કરે, જે

મ ભ્રમરોગી વિજ્યા વાવરે;

નિજ આત્મ જાણ્યા વિના ભર્મ,

અખા નહિ છૂટે કર્તા કર્મ


Rate this content
Log in

Similar gujarati poem from Classics