STORYMIRROR

Manoj J. Patel

Inspirational

3  

Manoj J. Patel

Inspirational

કરીએ સૃષ્ટિ કાજે એક કામ

કરીએ સૃષ્ટિ કાજે એક કામ

1 min
415



વાવીએ નાનકડો એક છોડ,

થશે એ તો ઘટાદાર વૃક્ષ.


આપશે ફળ અને ફૂલ,

આપશે છાયો અને આશ્રય.


બનશે ધરા લીલીછમ,

ઘટશે સઘળું પ્રદૂષણ.


કરીએ સૃષ્ટિ કાજે એક કામ,

વાવીએ નાનકડો એક છોડ.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational