STORYMIRROR

Hirenkumar Pandya

Inspirational

2  

Hirenkumar Pandya

Inspirational

કંકુ

કંકુ

1 min
13.6K


કંકુ બની વિચારું અમર થઈ જાઉં...
મંદિરમાં ઈશ્વર પર છંટાઈ જાઉં...
કોઈ દુલહનનાં મસ્તકની શોભા થઈ જાઉં....
કંકોત્રી પર છટકાર થઈ છંટાઈ જાઉં...
પાણીમાં ધોળાઈ કંકુ પગલાં થઈ છવાઈ જાઉં...
હર કોઈની ચપટીમાં અેમજ સમાઈ જાઉં...
કોઈના મસ્તકની શોભા બની તીલક નામે અોળખાઈ જાઉં...
તો કયારેક શુકન બની જમીન પર ઢોળાઈ જાઉં...
હરેક ઉત્સવનો પહેલો આરંભ બની જાઉં...

અંતમાં, હું કંકુ બની કંકાવટીમાં સમાઈ જાઉં...
કંકુ બની વિચારુ અમર થઈ જાઉં...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational