" હું અને તું "
" હું અને તું "
1 min
14.1K
આ શબ્દોની રમતમાં કેવોતે ફસાયો,
હું શોધવા નીકળી પઽયો આજ ખુદ ને
હું કેટલી ભીની ભીની લાગણીઅો તારી ન જાણી શકયો
હું શબ્દોમાં તારીઅે વ્યથાને ના વાંચી શકયો
હું રચવા આવ્યો હતો તને શબ્દોમાં
હું ચર્ચાઇ ગઇ ગઝલ રૂપે
તું તારીઅે ખનકતી પાયલના સુરે બંધાયો
હું ન પુછ મને કેટલો રુંધાયો
રોજ રોજ સમુદ્ર ના મૌજાની જેમ ઉછળ તી
તું તારી સામે રોજ કિનારો બની ટકરાતો
હું આ શબ્દોમાં રચાયેલી અધુરી કહાની
વાંચી જાણ તું પુરો જેને વાંચી નથી સકી
તું તારો અેજ ધાયલ હું
