STORYMIRROR

Sankhat Nayna

Romance Others

3  

Sankhat Nayna

Romance Others

કહેવા માંગુ

કહેવા માંગુ

1 min
20

કહેવા માંગુ તો શબ્દ રહી જાય છે.

હૃદયથી હૃદય તને આપ્યું મારું,


તને જોયા વગર હૃદયની ધડકન બંધ થઈ જાય છે..

કહી શકાતું નથી કે રહી શકાતું નથી,


કહેવા માંગુ તો શબ્દ રહી જાય છે,

તારી એક ઝલકથી ચહેરા પર સ્મિત આવી જાય છે.


પણ જ્યારે તું દૂર જાય તો, આંખમાંથી પાણી છલકાય છે,

કહેવા માંગુ તો શબ્દ રહી જાય છે.


તને  કહેતા તો કહી દીધું પણ...

વિશ્વાસ રાખજે મારો,


તારી છું ને તારી જ રહીશ,

તારા ચહેરાનો સ્મિત તારાથી દૂર જતા,

રોકી લેે છે.

કહેવા માંગુ તો શબ્દ રહી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance