STORYMIRROR

Mulraj Kapoor

Inspirational

3  

Mulraj Kapoor

Inspirational

ખેતી

ખેતી

1 min
218

ગણેછે જેને જગત તણો તાત, 

સહે છે આંધી તોફાન ટાઢ તાપ, 

પરસેવે નાહી વર્ષા માં ભીંજાય, 

સેવક તે જમીન નો સાચો કેવાય.


મહેનત એની સદા રંગ લાવે, 

ધરતી એને ખુશહાલ બનાવે, 

ખેતરેમાં મબલખ પાક આવે, 

જોઈ તે હૈયે હરખ ન સમાયે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational