STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ખેલદિલીથી ખેલો આ જીવનનો દાવ

ખેલદિલીથી ખેલો આ જીવનનો દાવ

1 min
323

જિંદગી છે એક રમત,,

પોતાના ભાગે આવતો રમવો પડે સૌને દાવ,


ઈશ્વર કહે છે ખેલો તમે આ દાવ,

હું લાવી દઈશ કિનારે તમારી નાવ,


હારની બીક છોડી દો સાવ,

હકારાત્મક રાખો તમારો સ્વભાવ,


રમત રમો મોજથી છોડી દો બધો તણાવ,

રાખો એવો ભાવ કોઈ સાથે ના થાય અણબનાવ,


ભરો છો શા માટે આહ ?

દાવ આપો એવો કે લોકોની મળે ચાહ,


ચાલ ચાલો એવી કે લોકો પણ કરે વાહ વાહ,

તમારા ભાગે આવેલો રમી લો તમે દાવ,


મેળવવા જીત તમે છોડી દો આ પડાવ,

ખેલદિલીથી ખેલો આ જીવનનો દાવ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational