STORYMIRROR

Prakruti Shah 'Preet'

Inspirational

4  

Prakruti Shah 'Preet'

Inspirational

ખેલ

ખેલ

1 min
323

હાર જીત ભાગ છે જીવનનો,

ના બનાવ એને મેલ મનનો,


જાહેર છે જીતનો ઘોંઘાટ,

અંતરે હારનો ખળભળાટ,


જીતને પચાવી જાણ તું,

હારને પણ જીરવી જા તું,


હાર જીતનો ના કર વિચાર,

ભાગ લેવા તું રહે તૈયાર,


ના રાખીશ તું કોઈ હિસાબ,

ખેલદિલીનો અનોખો રૂઆબ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational