STORYMIRROR

Khvab Ji

Inspirational

2  

Khvab Ji

Inspirational

ખાંચો

ખાંચો

1 min
13.5K


સરળ  

અભિગમમાં  

ખાંચો અાવી જાય, તો

અભિવ્યક્તિ

રજોટાય છે...!

જેમ, વાસીદું કાઢ્યા પછી પણ,

ઓરડાના  

ખાંચામાં રજ                

રહી જવા સંભવ છે...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational