Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

કેટલું ?

કેટલું ?

1 min
238


આમ ઠેરઠેર ભટકવાનું કેટલું ?

દુર્જનોની સામે ટકવાનું કેટલું ?


ખુલ્લેઆમ ફરે છે રાવણોને,

જાતને એનાથી બચવાનું કેટલું ?


શકુનિ ફેંકે છે અવળા પાસા,

એની ચાલમાં જીતવાનું કેટલું ?


સીતાહરણ તો દૈનિક ઘટના,

રાવણથી સાચવવાનું કેટલું ?


વિભીષણ મૌન સેવી બેઠો,

હનુમંતને પોકારવાનું કેટલું ?


જાળ બિછાવે દાણા વેરીને,

એનાથી સંભાળવાનું કેટલું ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational