STORYMIRROR

Rita Patel

Romance

3  

Rita Patel

Romance

કેમ નથી ?

કેમ નથી ?

1 min
334

કોઈ સાથે છે,

પણ પાસે કેમ નથી ?

કોઈ યાદ માં છે,

પણ વાતો માં કેમ નથી ?


કોઈ હૈયે દસ્તક આપે છે,

પણ હૈયામાં કેમ નથી ?

એ અજનબી ક્યાંક તો છે,

પણ આંખો સામે કેમ નથી ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance