STORYMIRROR

Kaushik Dave

Inspirational Others

3  

Kaushik Dave

Inspirational Others

કાવ્ય રગ રગમાં

કાવ્ય રગ રગમાં

1 min
182

શૈલી કાવ્યની દરેકની હોય છે,


બાળક જન્મે ત્યારે,

બોલાવવા એને લા..લા....કરે છે,


બાળકના રડવામાં,

નાનો મોટો આલાપ હોય છે,


'મા' ના હાલરડાંથી,

બાળક હાલા કરે છે,


કુદરતમાં છે કાવ્ય,

કાવ્ય પણ કુદરતી છે,


જ્યાં જુઓ ત્યાં પણ,

કાવ્ય રગ રગમાં હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational