STORYMIRROR

Sejal Ahir

Classics

2  

Sejal Ahir

Classics

કાન ઘેલી રાધા

કાન ઘેલી રાધા

1 min
22

કાન ઘેલી રાધા મનડા ખોઈ બેઠી યાદમાં,

મન માનતું નથી કૃષ્ણરાહમાં,


જમુના કાંઠે વાટુ જોવે રાધા,

શમણે કાને દીધા પ્રીતનાં કોડ રે,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics